ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ અગાઉ તેમાં થતી છેતરપીંડી તથા જોખમો વિશે જાણો

Stacked cryptocurrency coins (Bitcoin, Ethereum, Litecoin)

Stacked cryptocurrency coins (Bitcoin, Ethereum, Litecoin) Source: iStock

વર્તમાન સમયમાં વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું ચલણ ખૂબ વધ્યું છે. ઓસ્ટ્રેલિયાવાસીઓ પણ ક્રિપ્ટોકરન્સી તરફ વધુ આકર્ષિત થઇ રહ્યા છે પણ તેમાં રહેલા જોખમો વિશે વધુ માહિતગાર હોતા નથી. સેટલમેન્ટ ગાઇડના આ અહેવાલમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ તથા તેના જોખમો વિશેની માહિતી મેળવીએ.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share