
168 intermittent fasting Source: Getty Images
Published
Updated
By Harita Mehta
Source: SBS
Share this with family and friends
ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, અંતરાય ઉપવાસ કે તૂટક તૂટક ઉપવાસ (હાલમાં) વિશ્વની સૌથી લોકપ્રિય આરોગ્ય અને માવજત પ્રવાહો પૈકી એક છે. લોકો તેનો ઉપયોગ વજન ઘટાડવા, સ્વાસ્થ્ય સુધારવા માટે અને જીવનની પદ્ધતિને વધુ તંદુરસ્ત જીવનશૈલીમાં સરળ બનાવવા માટે કરે છે. વિવિધ રીતે થતા આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, તેના લાભ અને આ ઉપવાસ દરમિયાન લેવાની તકેદારી વિષે આયુર્વેદમાં શું જણાવ્યું છે તે વિષે માહિતી આપી રહ્યા છે આયુર્વેદાચાર્ય ખુશદિલ ચોકસી
Share