ધાર્મિક ઉપવાસ શું છે, તેનાથી તમારા આરોગ્યને કેવી અસર થઇ શકે?

Children should not fast.

Children should not fast. Source: Pixabay/Jill Wellington

વિવિધ ધર્મોમાં ઉપવાસના જુદા - જુદા નિયમો હોય છે, કેટલાક ધર્મોમાં સવારથી સાંજ સુધી તો અમુક ધર્મોમાં દિવસો સુધી ઉપવાસ કરવામાં આવે છે. સેટલમેન્ટ ગાઇડના આ અહેવાલમાં આપણે વાત કરીએ હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તિ, યહુદી ધર્મોના ઉપવાસ તથા તેનાથી શારીરિક સ્વાસ્થ્યને થતી અસર વિશે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share