COVID-19 રસી લીધા બાદ તેની આડઅસર કેટલી ચિંતાજનક?

Covid-19 vaccine side effects.

What you should do if there are side effects after getting the corona vaccine? Source: Getty Images

યુરોપિયન દેશોમાં એસ્ટ્રાઝેનેકાની રસી લીધા બાદ લોકોને આડઅસર થઇ હોવાના કિસ્સા નોંધાતા કેટલાક દેશોએ રસીનો ઉપયોગ સ્થગિત કર્યો છે જોકે, વિશ્વ આરોગ્ય સંસ્થા એસ્ટ્રાઝેનેકાની રસીનો ઉપયોગ ચાલૂ જ રાખવા પર ભાર મૂકી રહી છે. COVID-19 ની રસી લીધા બાદ શરીર પર થતી આડઅસર અને તેની ગંભીરતા વિશે માહિતી મેળવીએ.


ALSO READ

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share