નીચેના તમામ મુદ્દાઓ પર વિગતો જાણવા ડો ભૌમિક શાહ સાથેનો વાર્તાલાપ સાંભળો
હાઇલાઇટ્સ
- બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે કોરોનાવાઇરસની રસીને લઇને વિશેષ સૂચના
- અગાઉથી જ કોઇ એલર્જીનો સામનો કરતા હોય તેવા લોકોએ રસી લીધા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
- અગાઉ કોરોનાવાઇરસ થયો હોય તેવા લોકોને અંતિમ તબક્કામાં રસી આપવામાં આવી શકે છે.
- કોરોનાવાઇરસની રસી અંગે વોટ્સએપ, ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયા માધ્યમ પર આધાર રાખવો નહીં, સરકારની સત્તાવાર વેબસાઇટ પરથી માહિતી મેળવી શકાય.