સુપરએન્યુએશન (નિવૃતિ વેતન)માં પ્રસ્તાવિત ફેરફાર

AAP Image/Angela Brkic

AAP Image/Angela Brkic Source: AAP Image/Angela Brkic

કેન્દ્ર સરકારે ફરી એક વાર નિવૃત્તિ વેતનના નિયમો માં ફેરફાર સૂચવ્યા છે. શું છે નવા નિયમો , તમારા પર તેની શું અસર પડી શકે છે ? નીતલ દેસાઈએ ગોકાણી એન્ડ એસોસિએટ્સના કાંતિભાઈ ગોકાણી સાથે કરેલ ચર્ચા



Share