વર્લ્ડ કેન્સર ડે: બાળકને કેન્સર નિદાન થયા બાદ કેવી રીતે માતાએ સારસંભાળ રાખી
World Cancer Day is observed on 4 February every year. Source: Getty Images/Panuwat Dangsungnoen/EyeEm
વર્લ્ડ કેન્સર ડે: અપર્ણાબેન તિજોરીવાલાએ તેમના દિકરાને કેન્સર નિદાન થયા બાદ કેવી રીતે પ્રાથમિક સારસંભાળ રાખવાની સાથે તેમની પોતાની સંભાળ રાખી હતી તે વિશે SBS Gujarati ને માહિતી આપી હતી.
Share