ઓસ્ટ્રેલિયાના ઉનાળામાં સનસ્ક્રીન વગર બહાર નીકળવું પડી શકે છે ભારે

Neha Patle.jpg

Sydney-based Pharmacist Neha Patel.

ઓસ્ટ્રેલિયામાં ઉનાળાના સમય દરમિયાન સૂર્યના કિરણો શરીર પર પડે તો નુકસાન થઇ શકે છે. તેથી જ, ઘર બહાર કોઇ પણ પ્રવૃત્તિ કરતી વખતે ચામડીની કાળજી રાખવી જરૂરી બની રહે છે. સિડનીના ફાર્માસિસ્ટ નેહા પટેલે ઉનાળામાં બહાર નીકળતા પહેલા ત્વચાની સારસંભાળ અંગે SBS Gujarati ને માહિતી આપી હતી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.


SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.


ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share