ઓસ્ટ્રેલિયાની નાગરિકતા | ઓસ્ટ્રેલિયાના લોકતંત્રની માન્યતાઓ, અધિકારો અને સ્વતંત્રતા| ભાગ 2

ઓસ્ટ્રેલિયાની લોકશાહીની માન્યતાઓ, અધિકારો અને સ્વતંત્રતાને સમજવા માટે મહત્વના શબ્દભંડોળ અને વિચારોને જાણો. ઓસ્ટ્રેલિયન નાગરિકતાની કસોટી માટે પ્રેક્ટિસ કરો જેથી તમે આત્મવિશ્વાસ સાથે તેમાં પાસ થઈ શકો.

ઓસ્ટ્રેલિયાની નાગરિકતા મેળવવા માટેની કસોટીમાં પાસ થવું એ આપણી માઇગ્રન્ટ્સની સફરમાં સૌથી મહત્વપૂર્ણ સીમાચિહ્નો પૈકીનું એક છે, અને તમારે અંગ્રેજીમાં તે પરીક્ષા આપવી પડશે. લ્યુક અને એન્જેલિન સાથે જોડાઓ અને ટેસ્ટ પાસ કરવા જરૂરી એવા મુખ્ય શબ્દો અને યુક્તિઓ જાણો.

શ્રેણીનો બીજો ભાગ પુસ્તકના ભાગ ઓસ્ટ્રેલિયાના લોકતંત્રની માન્યતાઓ, અધિકારો અને સ્વતંત્રતા પર આધારિત છે.

તમામ વીડિયો અને પોડકાસ્ટ મેળવો.

Share
Published 2 September 2023 12:30pm
Updated 12 September 2023 12:12pm
By Josipa Kosanovic
Presented by Luke Carroll, Angeline Penrith
Source: SBS


Share this with family and friends