ઓસ્ટ્રેલિયાની નાગરિકતા | ઓસ્ટ્રેલિયાના મૂલ્યો અને માન્યતાઓ | ભાગ 4

ઓસ્ટ્રેલિયાની માન્યતાઓ સમજો તથા મહત્વના શબ્દભંડોળ વિશે જ્ઞાન મેળવો. ઓસ્ટ્રેલિયન નાગરિકત્વની કસોટી માટે પ્રેક્ટિસ કરો જેથી તમે આત્મવિશ્વાસ સાથે તે પાસ કરી શકો.

ઓસ્ટ્રેલિયાની નાગરિકતા મેળવવા માટેની કસોટીમાં પાસ થવું એ આપણી માઇગ્રન્ટ્સની સફરમાં સૌથી મહત્વપૂર્ણ સીમાચિહ્નો પૈકીનું એક છે, અને તમારે અંગ્રેજીમાં તે પરીક્ષા આપવી પડશે. લ્યુક અને એન્જેલિન સાથે જોડાઓ અને ટેસ્ટ પાસ કરવા જરૂરી એવા મુખ્ય શબ્દો અને યુક્તિઓ જાણો.

શ્રેણીનો ચોથો ભાગ પુસ્તકના ભાગ ઓસ્ટ્રેલિયાની માન્યતાઓ પર આધારિત છે.

તમામ વીડિયો અને પોડકાસ્ટ મેળવો.

Share
Published 4 September 2023 8:05pm
Updated 12 September 2023 12:47pm
By Josipa Kosanovic
Presented by Angeline Penrith , Luke Carroll
Source: SBS


Share this with family and friends