ઓસ્ટ્રેલિયાની નાગરિકતા મેળવવા માટેની કસોટીમાં પાસ થવું એ આપણી માઇગ્રન્ટ્સની સફરમાં સૌથી મહત્વપૂર્ણ સીમાચિહ્નો પૈકીનું એક છે, અને તમારે અંગ્રેજીમાં તે પરીક્ષા આપવી પડશે. લ્યુક અને એન્જેલિન સાથે જોડાઓ અને ટેસ્ટ પાસ કરવા જરૂરી એવા મુખ્ય શબ્દો અને યુક્તિઓ જાણો.
શ્રેણીનો ત્રીજો ભાગ પુસ્તકના ભાગ ઓસ્ટ્રેલિયાની સરકાર અને કાયદાઓ પર આધારિત છે.