15,000 કિલોમીટર 50 દિવસમાં, મોટરબાઇક પર ઓસ્ટ્રેલિયાની પરિક્રમા

Jatin Kotecha will cover about 15,000 kilometers going around Australia in 50 days.

Jatin Kotecha will cover about 15,000 kilometres going around Australia in 50 days. Source: Supplied by: Jatin Kotecha

મેલ્બર્ન સ્થિત જતિન કોટેચા મોટરબાઇક પર સમગ્ર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે નીકળ્યા છે. મેલ્બર્નથી નેશનલ હાઇવે-1 પર મુસાફરી શરૂ કરનારા જતિન 50 દિવસમાં 15,000 કિલોમીટરનું અંતર કાપશે. અનોખા એડવેન્ચરના વિચાર અને કયા ઉદ્દેશ્ય સાથે ઓસ્ટ્રેલિયાની પરિક્રમા કરી રહ્યા છે, તથા બાઇક પર પ્રવાસ દરમિયાન કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે વિશે જતિનભાઇ કોટેચા મુલાકાતના પ્રથમ ભાગમાં SBS Gujarati ને રસપ્રદ માહિતી આપી રહ્યા છે.


મુલાકાતના બીજા ભાગમાં જતિન કોટેચા તેમને મુસાફરી દરમિયાન વેજીટેરીયન ખોરાક, દરેક વિસ્તારમાં અલગ-અલગ હવામાન, સ્થાનિક લોકો સાથે સંવાદના અનુભવો વહેંચી રહ્યા છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share