જ્યાં પશ્ચિમી દવાઓ કામ ન લાગે ત્યાં એબોરિજિનલ હીલિંગનો પ્રયોગ થઇ રહ્યો છે
Traditional Aboriginal healer Debbie Watson (L) Source: ANTAC
૬૦,૦૦૦ વર્ષો પૂર્વેથી વપરાતી એબોરિજિનલ હીલિંગ પદ્ધતિને આજે, 21 મી સદીમાં પ્રચલિત સ્વાસ્થ્ય પ્રણાલીમાં દાખલ કરવામાં આવી રહી છે. પશ્ચિમી દવાઓ ઇલાજ ન કરી શકે ત્યારે નનકારીઓની મદદ લેવાઇ રહી છે ..... પરિણામ ? નીતલ દેસાઈ રજૂ કરે છે વિગતવાર અહેવાલ.
Share