ઓસ્ટ્રેલિયામાં બોક્સિંગ ડેનું અથ: થી ઇતિ

Portrait of an excited beautiful girl wearing dress and sunglasses holding shopping bags

All you need to know about Boxing Day in Australia - Getty Source: Moment RF / Witthaya Prasongsin/Getty Images

ઓસ્ટ્રેલિયન બોક્સિંગ ડે પર સાંસ્કૃતિક અને વ્યાપારી મહત્વનો અનોખો સુમેળ સધાય છે. જ્યારે તેનું કોઈ ધાર્મિક માહાત્મ્ય નથી ત્યારે તે એક એવો દિવસ છે જ્યારે ઓસ્ટ્રેલિયનો ક્રિસમસના તહેવારને વિસ્તારે છે. તે મોટાભાગે કૌટુંબિક બાર્બેકયુ , ક્રિકેટ મેચ અને સિડનીથી હોબાર્ટ યોટ રેસ જોવા માટે જાણીતો છે. બીજી બાજુ, ઘણા ઓસ્ટ્રેલિયનો ખરીદીની શ્રેષ્ઠ તક માટે આ દિવસની રાહ જુએ છે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share