ઓસ્ટ્રેલિયામાં ભાડાના ઘરની અછત, ભાડું વધતા પરિવારો મુશ્કેલીમાં

REAL ESTATE STOCK

Signage for a real estate property is seen in Carlton North, Melbourne, Wednesday, July 18, 2018. (AAP Image/James Ross) NO ARCHIVING Source: AAP / JAMES ROSS/AAPIMAGE

ઓસ્ટ્રેલિયામાં ભાડાના મકાનની અછતની ઉભી થઇ છે અને ભાડાની કિંમતમાં પણ વધારો થયો છે. જેના કારણે હજારો ભાડૂઆતોને બેઘર થવાની પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ભાડૂઆતો તથા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલી વિશે અહેવાલમાં માહિતી મેળવીએ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share