IELTS પરીક્ષામાં મહત્વપૂર્ણ ફેરફાર, ઓસ્ટ્રેલિયન વિસા માટે ઉમેદવારોને લાભ થશે

IELTS Malcolm.jpg

Credit: Getty Images/Malcolm Kalwachwala

વિવિધ વિસાશ્રેણી અંતર્ગત ઓસ્ટ્રેલિયા સ્થાયી થવા માટે અંગ્રેજીની લાયકાત સાબિત કરવી જરૂરી છે. ઉમેદવારનું અંગ્રેજીનું જ્ઞાન તપાસવા માટે લેવામાં આવતી IELTS પરીક્ષામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર ઉમેદવારો માટે કેવી રીતે લાભદાયી થશે તે વિશે એ-વન ઓસ્ટ્રેલિયા ગ્રૂપ તરફથી માલ્કમ કલવચવાલાએ SBS Gujarati ને માહિતી આપી હતી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share