ઓસ્ટ્રેલિયામાં તમારા બાળક માટે શાળાની પસંદગી અગાઉ આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો
Source: Getty Images/davidf
યોગ્ય શાળાની પસંદગી કરવી તે બાળકો તથા માતા-પિતા બંને માટે તણાવભરી પ્રક્રિયા બની શકે છે. પરંતુ, અગાઉથી જ યોગ્ય આયોજન અને માહિતી મેળવીને માતા-પિતા બાળકો માટે શ્રેષ્ઠ શાળાની પસંદગી કરી શકે છે. ઓસ્ટ્રેલિયામાં બાળકો માટે શાળાની પસંદગી કરવા સાથે જોડાયેલી તમામ જરૂરી માહિતી મેળવીએ સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં.
Share