લો, હવે ઓસ્ટ્રેલિયામાં મગરમચ્છને પણ પાલતુ પ્રાણી તરીકે રાખી શકશો

A big Marsh crocodile.

The size of some of the world's largest crocodiles is in focus after a 5.2m croc was killed in Qld. (AAP)

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


તાજેતરમાં ચૂંટાયેલી નોધર્ન ટેરીટરીની સરકારે સરિસૃપને પાળતુ પ્રાણી તરીકે રાખવા પરનો પ્રતિબંધ પાછો ખેંચી લીધા બાદ નોર્થેર્ન ટેરેટરીમાં મગર પ્રેમીઓ મગરમચ્છ ને પાલતુ પ્રાણી તરીકે રાખી શકશે. એપ્રિલમાં લેબર સરકાર દ્વારા લગાવાયેલો મગરને પાલતુ પ્રાણી તરીકે રાખવાના પરવાનગી પરનો પ્રતિબંધ વર્તમાન કન્ટ્રી લિબરલ સરકારે પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા  પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી  પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે  પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share