ઓસ્ટ્રેલિયામાં ઉનાળો ઘણો આકરો હોય છે. આ આકરા ઉનાળામાં વધુ સમય રહેવાથી ચામડીનું કેન્સર પણ થઇ શકે છે. ગરમીમાં બહાર જતી વખતે ચામડીનું કેવું ધ્યાન રાખવું જોઇએ એ વિશે SBS Gujarati સાથેની વાતચીતમાં ડો.દૈનિક પટેલે માહિતી આપી હતી.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.