લોન મંજૂર કર્યા પહેલા બેન્ક તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસી શકે
Banks can check loan applicant's social media account. Source: Reuters
લોન માટે અરજી કરનારી વ્યક્તિએ આપેલી તમામ માહિતીની ચોક્કસાઇ કરવા લેણદારો કે બેન્ક તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરે છે. Soniez ગ્રૂપના ફાઇનાન્સિયલ પ્લાનર મૃગેશ સોનીએ આ વિષય પર વિસ્તારથી માહિતી આપી હતી.
Share