ફરિયાદ નોંધાવવા સોશિયલ મીડિયા પર સંપર્ક ન કરો, ATOની ચેતવણી

ATO

Don't use social media to reach us, ATO warns customers.

સોશિયલ મીડિયા પર ટેક્સેશન ઓફિસર હોવાની નકલી પ્રોફાઇલ બનાવીને લોકો પાસેથી હજારો ડોલરની છેતરપીંડી થઇ રહી હોવાના બનાવો નોંધાયા બાદ સોશિયલ મીડિયા દ્વારા ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસનો સંપર્ક ન કરવાની ગ્રાહકોને ચેતવણી આપવામાં આવી રહી છે. વધુ વિગતો મેળવીએ અહેવાલમાં.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share