ફિક્સ્ડ કે વેરીએબલ - જાણો વિવિધ પ્રકારની હોમ લોનના ફાયદા અને શરતો વિશે

When taking out a home loan, most lenders would ask you to choose between a fixed-term and a variable loan. Source: Getty Images/krisanapong detraphiphat
હોમ લોન લેતી વખતે ફિક્સ્ડ ટર્મ કે વેરીએબલ રેટથી લોન લેવી તે અંગે મૂંઝવણ અનુભવાય છે. બંને પ્રકારની લોનના વિવિધ લાભ તથા પડકારો છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં બંને પ્રકારની લોન તથા તેની શરતો વિશે માહિતી મેળવીએ.
Share