આંતરરાષ્ટ્રીય પ્રસાર માધ્યમોમાં ગુજરાતી ભાષાનું વધતુ પ્રભુત્વ

Editor for Gujarat services Ankur Jain

Editor for Gujarat services Ankur Jain Source: Marina Forsythe, BBC

બીબીસી ટેલીવિઝન નેટવર્ક દ્વારા ગુજરાતી ભાષામાં સમાચાર બુલેટીન શરૂ કરવામાં આવ્યું છે. બુલેટીનના નિર્માણ વિષે વાત કરી રહ્યા છે બીબીસી ગુજરાતીના સમાચાર સંપાદક અંકુર જૈન.



Share