ઓસ્ટ્રેલિયાની પરંપરાગત સામગ્રી દ્વારા ગુજરાતી વાનગીની બનાવટ
Source: Helly Raichura
મેલ્બર્ન સ્થિત શેફ હેલી રાયચુરાએ માસ્ટરશેફ ઓસ્ટ્રેલિયામાં મહેમાન તરીકે ભાગ લીધો અને ગુજરાતી વાનગી ખાંડવીને ઓસ્ટ્રેલિયામાં પ્રચલિત કરી. હેલી હાલમાં ઓસ્ટ્રેલિયાની પરંપરાગત સામગ્રીઓની મદદથી ગુજરાતી વાનગીઓ બનાવી રહ્યા છે. તેમણે રસોઇની દુનિયામાં શરૂઆત અને ઓસ્ટ્રેલિયામાં શેફ તરીકેની તેમની કારકિર્દી વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share