ટ્રેઝર હન્ટ શૈલી પર આધારીત ગુજરાતી ફિલ્મ 'ચલ મન જીતવા જઇએ 2'

Chal man jitva jaie.jpg

Gujarati film 'Chal Man Jeetva Jaiye'. Source: Dipesh Shah

પારિવારીક સમીકરણો તથા બે પેઢીના વચ્ચેના મતભેદો - સંઘર્ષને વર્ણવતી ફિલ્મ 'ચલ મન જીતવા જઇએ' નો બીજો ભાગ ઓસ્ટ્રેલિયામાં રજૂ થશે. ફિલ્મના લેખક, દિગ્દર્શક દિપેશ શાહે ફિલ્મની કહાની પ્રથમ ભાગ કરતાં કેવી રીતે અલગ પડશે તે વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share