પર્થમાં યોજાશે શરદ પૂર્ણિમા નિમિત્તે મહારાસ

Sharad Purnima Maharas

Local artists are seen practicing before Sharad Purnima Maharaas event in Perth.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થમાં આ વર્ષે શરદ પૂર્ણિમા નિમિત્તે મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનીક કલાકારોને પ્રોત્સાહન મળી રહે તે હેતૂ સાથે ગરબાના આયોજન વિશે વધુ વિગતો આપી રહ્યા છે ચિરાગભાઈ શાહ.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share