ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતનું રાષ્ટ્રગીત ગાશે ગુજરાતી ગાયક ગીતા ઝાલા

Geeta Jhala.jpg

Bollywood singer Geeta Jhala to sing Indian national anthem at the World Test Championship final between Australia and India. Source: Geeta Jhala/Instagram

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં મૂળ ગુજરાતી બોલિવૂડ ગાયક ગીતા ઝાલા ભારતનું રાષ્ટ્રગીત રજૂ કરશે. ગીતા આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની ઉપલબ્ધિ, મેચ અગાઉ રાષ્ટ્રગીત રજૂ કરવાના ઉત્સાહ અને કેવી રીતે તૈયારી કરી રહ્યા છે એ વિશે SBS Gujarati સાથે વાત કરી રહ્યા છે.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share