આંખની દ્રષ્ટિ ગુમાવી છતાં ભારતથી ઓસ્ટ્રેલિયા એકલા મુસાફરી કરતા સૌમિલભાઇ

Saumilbhai Bhatt with his grandchildren

Saumilbhai Bhatt with his grandchildren Source: Supplied

પર્થમાં રહેતા સૌમિલભાઇ ભટ્ટે 12 વર્ષ અગાઉ દ્રષ્ટિ ગુમાવી હતી. પરંતુ, તેમની આ પરિસ્થિતીનો મક્કમ મનોબળથી સામનો કર્યો અને જીવનની મજા માણે છે.


પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પર્થમા રહેતા સૌમિલભાઇએ 12 વર્ષ અગાઉ દ્રષ્ટિ ગુમાવી હતી. તેમ છતાં તે કોઇ પણ પ્રકારની મદદ વિના 2 વખત ભારતથી ઓસ્ટ્રેલિયા આવ્યા છે.
Saumilbhai Bhatt with his family.
Saumilbhai Bhatt with his family. Source: Supplied

હાઇલાઇટ્સ

  • સકારાત્મક અભિગમ અપનાવીને કોઇ પણ તકલીફનો સામનો કરી, સમસ્યાનું નિરાકરણ લાવવું, તેમ સૌમિલભાઇનું માનવું છે. 
  • યોગ, બાળકો સાથે સમય પસાર કરવો, ઘરના નાના-મોટા કાર્યો કરે, ટીવીના પ્રોગ્રામ અને એસબીએસ રેડિયોનો ગુજરાતી કાર્યક્રમ સાંભળે છે.
  • અંધ વ્યક્તિ બિચારો નથી, તેમ સૌમિલભાઇનું કહેવું છે. 

Image

દ્રષ્ટિહીન લોકો માટે ખાસ કાર્યક્રમ

દ્રષ્ટિહીન ઓસ્ટ્રેલિયન્સ હવે સૌ પ્રથમ વખત ઓડિયો પ્રસારણ સાથેના ટેલિવિઝનની મજા માણી રહ્યા છે.

જે તેમને ટેલિવિઝનની સ્ક્રીન પર શું પ્રસારિત થઇ રહ્યું છે તેની માહિતી આપે છે.

રવિવાર 28મી જૂનથી SBS અને ABC બંને 14 કલાકનું લાઇવ ટીવી કવરેજ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે.

Share