COVID-19 Pandemic event visa વિશેની તમામ જરૂરી માહિતી

Australia introduces new visa option COVID-19 pandemic event visa.

Australia introduces new visa option COVID-19 pandemic event visa. Source: Getty images/supplied

ઓસ્ટ્રેલિયન સરકારે કોરોનાવાઇરસની મહામારીના સમયમાં ટેમ્પરરી વિસાધારકો માટે COVID-19 Pandemic event visa અમલમાં મૂક્યા છે. 408 વિસા શ્રેણી હેઠળ અછત ધરાવતા ક્ષેત્રોમાં કાર્યો કરતા ટેમ્પરરી વિસાધારકો આ વિસા માટે અરજી કરી શકે છે. મેલ્બર્ન સ્થિત Aussizz Group ના માઇગ્રેશન એજન્ટ ગીરીશ પટેલે આ વિશે વિસ્તારથી માહિતી આપી હતી.



Share