જાણો, ઓસ્ટ્રેલિયન નાગરિક બનવામાં વિશ્વમાં ભારતીયોનો કયો ક્રમાંક

Prime Minister Anthony Albanese joins new citizens in Canberra last year.png

Prime Minister Anthony Albanese joins new citizens in Canberra last year. Source: Getty / Martin Ollman

17 સપ્ટેમ્બરે ઉજવાતા ઓસ્ટ્રેલિઅન સિટીઝનશિપ ડે નિમિત્તે વીતેલા વર્ષ દરમિયાન ઓસ્ટ્રેલિયાની નાગરિકતા સ્વીકારનાર વિવિધ દેશોના માઈગ્રન્ટ્સ વિશેના રોચક આંકડા જાણીએ.


કયા રાજ્યમાં કેટલા ભારતીયમૂળના લોકોએ ઓસ્ટ્રેલિયાની નાગરિકતા સ્વીકારી.

Table shows location of Indian migrants who became citizens as of 31 Aug 2024

વિશ્વમાં કયા દેશના લોકો ઓસ્ટ્રેલિયાની નાગરિકતા સ્વીકારવામાં મોખરે...

table shows top 5 countries of birth for Australian citizens till 31 Aug 2024

SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share