ઓસ્ટ્રેલિયામાં અંતિમ સંસ્કારની પ્રક્રિયા વિશે જાણો
Source: Getty Images/RubberBall Productions
નવા સ્થાયી થતા માઇગ્રન્ટ્સને કેટલીક વખત અણધારી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. જેમ કે નજીકના પરિવાજનનું મૃત્યુ. ઓસ્ટ્રેલિયામાં પરિવાર કે મિત્રવર્તુળમાં કોઇ વ્યક્તિનું નિધન થાય તેવા સંજોગોમાં અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી પ્રક્રિયા વિશે માહિતી.
Share