જાણો, ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોમાં ગર્ભપાતના નિયમો અંગે

Doctor consoling female patient

Doctor consoling female patient. Credit: The Good Brigade/Getty Images

ઓસ્ટ્રેલિયામાં મહિલાઓને ગર્ભાવસ્થાની શરૂઆતના અમુક અઠવાડિયાઓમાં ગર્ભપાતનો વિકલ્પ મળે છે. દેશમાં ગર્ભપાત એક કાયદેસરની પ્રક્રિયા છે. જેને ઓસ્ટ્રેલિયાની આરોગ્ય સુવિધા હેઠળ આવરી લેવામાં આવી છે. દેશના વિવિધ રાજ્યોમાં ગર્ભપાતના નિયમો અને સુવિધા વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં માહિતી મેળવો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share