જાણો, ઓસ્ટ્રેલિયામાં જીવનવિમો લેવો કેમ જરૂરી

Priyanka Shah

Priyanka Shah speaking about low numbers of insured people in Australia.

Get the SBS Audio app

Other ways to listen


Published 18 January 2023 4:31pm
By Sushen Desai
Source: SBS

Share this with family and friends


હાલમાં થયેલા એક રાષ્ટ્રીય સર્વેક્ષણમાં એવા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે કે ત્રણ માંથી બે ઓસ્ટ્રેલિયન પાસે અપૂરતો વીમો છે કે વીમો છે જ નહિ. આથી ભવિષ્યની અણધારી ઘટના અને ત્યારબાદના આર્થિક દુષ્પરિણામો વિશે લોકો અજાણ હોય તેવું તારણ નીકળે છે. તો આ અહેવાલમાં જાણો વીમા વિશેના કેટલાક મુખ્ય પ્રશ્નોના જવાબ ફાઇનાન્સિયલ એડવાઇઝર પ્રિયંકા શાહ પાસે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: 
ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share