ઓસ્ટ્રેલિયામાં ખાનગી આરોગ્ય વિમો લેવો કેટલો જરૂરી?

Over 50 per cent of all Australians have private health insurance. But experts say not everyone uses it to pay for the cost of their medical treatment.

Over 50 per cent of all Australians have private health insurance. But experts say not everyone uses it to pay for the cost of their medical treatment. Source: Getty Images/Ariel Skelley

ઓસ્ટ્રેલિયામાં મેડીકેર દ્વારા આવરી લેવામાં ન આવતી હોય તેવી અમુક સર્વિસ ખાનગી આરોગ્ય વિમા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દાંતને લગતી તબીબી સારવાર ઉપરાંત ટેક્સમાં રાહત મેળવવા પણ લોકો ખાનગી આરોગ્ય વિમો ખરીદે છે. પરંતુ, શું તમને તેની ખરેખર જરૂરીયાત છે? ખાનગી વિમો ખરીદવા સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં માહિતી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share