ઓસ્ટ્રેલિયાના કોઇ પણ રાજ્ય કે ટેરીટરીમાં એમ્બ્યુલન્સની સેવા કેવી રીતે મેળવી શકાય

Ambulances arrive at St Vincent's Hospital

Dial Triple Zero (000) in a medical emergency from anywhere in Australia. Credit: Getty Images/Jenny Evans

ઓસ્ટ્રેલિયામાં, તબીબી કટોકટીમાં એમ્બ્યુલન્સની સહાય મેળવવા માટે ટ્રીપલ ઝીરો (000) નો સંપર્ક કરવો એ સૌથી ઝડપી રીત છે. સેટલમેન્ટ ગાઇડના આ અંકમાં, જાણીએ તમામ રાજ્યો અને પ્રદેશોમાં એમ્બ્યુલન્સને કેવી રીતે અને ક્યારે બોલાવી શકાય.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: 
ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share