બાળકોની બર્થ-ડે પર ચોકલેટ કેક બનાવવાની સરળ રીત

cake_1.jpg

Cake artist Avani Patel shares the eggless chocolate recipe. Source: Avani Patel

બાળકોની બર્થ-ડે પર ઘરે જ કેક બનાવવી ઘણી સરળ છે. કેક આર્ટીસ્ટ અવની પટેલ ક્રિસમસના તહેવાર દરમિયાન ઇંડાના ઉપયોગ વિના પણ કેવી રીતે ચોકલેટ કેક બનાવી શકાય તેની રેસીપી SBS Gujarati સાથે વહેંચી રહ્યાં છે.


વાનગી બનાવવા માટે કુલ જરૂરી સમય:

50 મિનિટ

સામગ્રી:
  • 1 કપ સેલ્ફ રાઇઝિંગ લોટ
  • 2/3 કપ કાસ્ટર શુગર
  • 1/4 કપ કોકો પાઉડર
  • 1/2 કપ દહીં
  • 1/2 કપ દૂધ
  • 1/4 કપ તેલ/ નરમ માખણ
  • 1 ટી.સ્પૂન વેનીલા એસેન્સ
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share