LISTEN MORE
ઓસ્ટ્રેલિયન ક્રિસમસની પરંપરા પર એક નજર
વાનગી બનાવવા માટે જરૂરી સમય અને સામગ્રી:
આ વાનગી બનાવવાનો સમય 50 મિનિટ
વાનગી બનાવવા માટેની સામગ્રી:
- 1 કપ મેંદાનો લોટ
- 1/2 કપ દૂધ પાવડર
- 3/4 કપ ખાંડ
- 4 ટેબલ સ્પૂન માખણ
- 1/2 કપ દૂધ
- 1 ટી સ્પૂન બેકિંગ પાવડર
- 1/4 ટી સ્પૂન બેકિંગ સોડા
- 1 ટી સ્પૂન વેનીલા એસ્ટ્રેક્ટ ચોકલેટ સોસ બનાવવા માટે
- 1 કપ આઇસીંગ શુગર
- 1/4 કપ કોકો પાવડર
- 3 ટેબલસ્પૂન બટર
- પાણી જરૂરીયાત મુજબ
- ડેકોરેશન માટે 1 કપ છીણેલું કોપરું
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.