ઠંડીથી બચવાના યોગ્ય અને ફાયદાકારક હિટીંગ ઉપકરણો અને પ્રણાલીઓ

A woman in front of her heater

Keeping your house warm in Australian winter Source: Getty

શિયાળામાં હીટરનો ઉપયોગ કરી રહેલા દરેક ઘરમાં ઊર્જા અને નાણાંની બચતની શક્યતા છે. પોતાની માલિકીનું ઘર હોય કે ભાડાનું મકાન, પર્યાવરણને નુકસાન ઓછું પહોંચે અને ઉર્જા અથવા ખર્ચ કાર્યક્ષમતા વધે તેવા વિકલ્પો છે. જાણો ઓસ્ટ્રેલિયન શિયાળામાં તમારા ઘરને ગરમ રાખવાની વિવિધ રીત વિશે માહિતી.


Key Points
  • ખુલ્લી જગ્યા માટે બનેલા હીટર ઘરની અંદર વપરાતા આગના બનાવો બને છે
  • ગેસથી ચાલતા હિટીંગ ઉપકરણો ઉર્જા કાર્યક્ષમ નથી
  • નાના ફેરફારો સાથે ઊર્જા કાર્યક્ષમતા અને ખર્ચમાં ઘટાડો શક્ય છે
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.




Share