મહાત્મા ગાંધીના ખોરાકના પ્રયોગો

Mahatma Gandhi, right, sits down to share a meal with a guest in his home in India on May 22, 1936.  (AP Photo)

Mahatma Gandhi, right, sits down to share a meal with a guest in his home in India on May 22, 1936. (AP Photo) Source: AAP Image/AP Photo

મહાત્મા ગાંધીનો ખોરાક પ્રત્યેનો અભિગમનો સરળ હતો. તેમનો ખોરાક લગભગ તેમના જીવનની રજૂઆત જેવું હતું - સાદું. 'તમે જે ખાશો તે જ છો' એવી અભિવ્યક્તિમાં તેઓ દ્રઢપણે માનતા હતા. જાહેર આરોગ્ય સલાહકાર અને ન્યુટ્રિશનિસ્ટ રૈના શુક્લા આરોગ્ય અને આહાર સાથે મહાત્મા ગાંધીના પ્રયોગો વિષે વાત કરે છે.



Share