ઓસ્ટ્રેલિયામાં બહુસાંસ્કૃતિક સમુદાયના લોકો સાથે મિત્રતા કેવી રીતે કેળવશો

Young diverse people having fun outdoor laughing together - Diversity concept

International students report better experiences when they make local friends. Source: iStockphoto / DisobeyArt/Getty Images/iStockphoto

પોતાનું વતન છોડીને નવા દેશમાં સ્થળાંતર કરતી વખતે મિત્રો બનાવવા ઘણા લોકો માટે પડકાર સમાન બની રહે છે. આ પરિસ્થિતિમાં સ્થળાંતરિત વ્યક્તિ પોતાના સમુદાયના લોકો સાથે જ મિત્રતા કે સંબંધો કેળવે છે. ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થતી વખતે બહુસાંસ્કૃતિક લોકો સાથે મિત્રતા કરવાના શું લાભ છે અને કેવી રીતે સંબંધો વિકસાવી શકાય એ વિશે સેટલમેન્ટ ગાઇડમાં માહિતી મેળવીએ.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share