ઓસ્ટ્રેલિયન રાજ્યની પર્મેનન્ટ રેસીડન્સી વિસાની શરતોમાં ફેરફાર

NSW_Migration_agentHarshit.jpg

NSW has changed visa conditions for applicants of skilled visas. Source: SBS/Harshit Tailor

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યએ 190 તથા 491 વિસાશ્રેણી અંતર્ગત અગાઉ લાગૂ કરેલી કેટલીક શરતો સમાપ્ત કરી દીધી છે. અરજીકર્તાને નવા નિયમો કેવી રીતે લાગૂ પડશે અને અરજી કરતી વખતે કેવી બાબતોનું ધ્યાન રાખવું તે વિશે ઓસીઝ ગ્રૂપના રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ હર્ષિત ટેલરે SBS Gujaratiને માહિતી આપી હતી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share