ઓસ્ટ્રેલિયામાં ઓનલાઇન શોપિંગના ફાયદા-ગેરફાયદા તથા જોખમો વિશે જાણો

shop online

Credit: pexels

વર્તમાન સમયમાં વેબસાઇટ તથા વિવિધ માધ્યમો પર આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય તો તે છે ઓનલાઇન શોપિંગ. તહેવારોના સમયમાં ગ્રાહકોને ઓનલાઇન ખરીદીમાં જેટલા ડિસ્કાઉન્ટ અને પ્રલોભનો મળે છે, તેની સામે એટલાં જ પ્રમાણમાં અદ્રશ્ય જોખમ પણ રહેલું હોય છે. ઓનલાઇન શોપિંગ કરતી વખતે કેવી રીતે છેતરામણી થઇ શકે છે તે વિશે માહિતી મેળવો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Share