અમારો 15 દિવસનો પ્રવાસ 3 મહિના લાંબો થયો, ઓસ્ટ્રેલિયામાં ફસાયેલા ભારતીય પ્રવાસીની વેદના
Indian tourist stranded in Australia during coronavirus lockdown. Source: Supplied
15 દિવસ માટે ઓસ્ટ્રેલિયા ફરવા માટે આવેલા અમદાવાદના જલ્પાબેન પટેલ અને તેમનો પરિવાર ત્રણ મહિનાથી ઓસ્ટ્રેલિયામાં જ અટવાઇ ગયો છે. લોકડાઉનના કારણે તેમના પરિવારને પડી રહેલી વિવિધ મુશ્કેલી અને ભારત પરત ફરવા માટે તેમણે કરેલા પ્રયત્નો અંગે જલ્પાબેને વાતચીત કરી હતી.
Share