વતન છોડ્યું પણ ક્રિકેટપ્રેમ નહીં: ધવલ ભટ્ટ ઓસ્ટ્રેલિયામાં બન્યા WBBL અમ્પાયર

1.jpg

Credit: CA, SACA and SACUSA

ભારત દેશ છોડ્યા બાદ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા ઘવલ ભટ્ટે તેમનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ છોડ્યો નહીં અને એક ખેલાડી તરીકે નહીં તો અમ્પાયર તરીકે ક્રિકેટની દુનિયામાં કારકિર્દી શરૂ કરી. અને હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાતી વિમેન્સ બિગ બેશ ક્રિકેટ લીગમાં તેઓ અમ્પાયર તરીકે સેવા આપે છે. અમ્પાયરિંગ પ્રત્યેના પ્રેમ વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share