ગુજરાતી મુસ્લિમ સમુદાયની ઓસ્ટ્રેલિયામાં રમઝાનની ઉજવણી

MicrosoftTeams-image (3).png

Chaandbhai Guliyara talks about the Ramadan celebration by Gujarati Muslim community members in Australia. Source: SBS Gujarati

ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી મુસ્લિમ સમુદાયના સભ્યો પવિત્ર રમઝાન મહિના દરમિયાન કેવી રીતે ઉપવાસ રાખે છે, ગુજરાતી મુસ્લિમ એસોસિયેશન ઓફ ઓસ્ટ્રેલિયા સંસ્થા દ્વારા કેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. તથા, ગુજરાતી મુસ્લિમ સમુદાય ઓસ્ટ્રેલિયામાં ક્યારથી અને કેવી રીતે વિકસ્યો તે વિશે વાત કરી રહ્યા છે સંસ્થાના સભ્ય ચાંદભાઇ ગુલેરાયા. ઉપર આપેલા ઓડિયો પ્લે બટન દ્વારા વધુ માહિતી મેળવી શકો છો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share