ઓસ્ટ્રેલિયામાં નાના વ્યવસાયો ૧୦୦થી વધુ ભાષાઓમાં સહાયતા મેળવી શકશે

Indians in Sydney

A vendor arranges fresh fruit at his roadside stall in the central business district of Sydney Source: AFP, Getty / SAEED KHAN/AFP via Getty Images

નાના વ્યવસાયના માલિકો હવે ઓસ્ટ્રેલિયન સ્મોલ બિઝનેસ એન્ડ ફેમિલી એન્ટરપ્રાઇઝ ઓમ્બુડ્સમાન પાસેથી 100થી વધુ ભાષાઓમાં માહિતી અને સમર્થન મેળવી શકે છે. ઓમ્બુડ્સમાન માટેની વેબસાઇટને સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે વિવિધ પૃષ્ઠભૂમિના લોકો માટે સરળ બનાવવા માટે અપડેટ કરવામાં આવી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે આ સાધનનો હેતુ માનવ અનુવાદકોને બદલવાનો નથી.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share