ઓસ્ટ્રેલિયામાં સ્થાયી દિવ્યાંગ સમુદાયના માઇગ્રન્ટ્સ માટે વિવિધ યોજનાઓ

How newly arrived migrants can use disability support schemes.

Source: Getty Images/Elize Strydom/Palak Shah

ઓસ્ટ્રેલિયામાં સ્થાયી દિવ્યાંગ તથા વિશેષ જરૂરીયાત ધરાવતા લોકો સરકાર દ્વારા અમલમાં હોય તેવી યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકે તથા કોવિડ-19 મહામારી દરમિયાન સમુદાયને વધુ સહયોગ મળી રહે તે માટે કેવા પગલાં લેવામાં આવ્યા તે વિશે બ્રધરહૂડ ઓફ સેન્ટ લૌરેન્સ, વેસ્ટર્ન મેલ્બર્ન ખાતે લોકલ એરિયા કો-ઓર્ડિનેટર તરીકે સેવા આપતા પલક શાહે SBS Gujarati ને માહિતી આપી હતી.


** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગો આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે ની વેબસાઇટની મુલાકાત લેવી.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share