ઓસ્ટ્રેલિયાના સ્વદેશી લોકોની સાંસ્કૃતિક વિવિધતાને સમજો

Portrait of three generation Aboriginal family

Portrait of three generation Aboriginal family Credit: JohnnyGreig/Getty Images

એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો સાથે જોડાતી વખતે અને અર્થપૂર્ણ સંબંધો બાંધતી વખતે ઓસ્ટ્રેલિયાના ફર્સ્ટ નેશન્સ સમુદાયની અંદરની વિવિધતાને સમજવી મહત્ત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં જાણો દેશના સ્વદેશી લોકોમાં સાંસ્કૃતિક વિવિધતાને સમજવાના મહત્વ વિશે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share