ઓસ્ટ્રેલિયન સરકાર બાર વર્ષમાં પ્રથમ સરપ્લસ બજેટ આપશે

Source: AAP
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના વૈશ્વિક આર્થિક દ્રષ્ટિકોણ મુજબ વર્ષ 2019 માં ઓસ્ટ્રેલિયાનો વિકાસદર 1.7 ટકા રહેશે. આવામાં વડાપ્રધાન સ્કોટ મોરિસન દ્વારા ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે તેમની સરકાર 12 વર્ષમાં પ્રથમ સરપ્લસ બજેટ આપશે.
Share