જાણો, ઓસ્ટ્રેલિયામાં મકાનના ભાડામાં જંગી વધારો કેમ થયો?

HOUSING MARKET STOCK

A ‘Lease’ sign is seen outside a townhouse complex in Canberra, Friday, October 21, 2022. (AAP Image/Lukas Coch) NO ARCHIVING Source: AAP / LUKAS COCH/AAPIMAGE

Get the SBS Audio app

Other ways to listen


Published

By Deborah Groarke
Presented by Sushen Desai
Source: SBS


Share this with family and friends


ઓસ્ટ્રેલિયામાં મકાનના ભાડા આસમાને પહોંચ્યા છે. વધતી મોંઘવારી વચ્ચે ભાડું ન ભરી શકતા દેશના રહેવાસીઓ ટેન્ટ અથવા કારમાં રહેવા મજબૂર થયા છે. દેશમાં પ્રોપર્ટીના ભાડા કેમ વધ્યા છે અને વિવિધ સંસ્થાઓ સરકાર પાસે કેવા પગલાંની માંગ કરી રહી છે જાણીએ અહેવાલમાં.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: 
ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share